✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CM અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ, સચિવાલય સામે હતી પાર્કિંગમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2017 08:20 PM (IST)
1

નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર દિલ્લી સચિવાલય સામે પાર્કિંગમાંથી કાર ચોરી થઈ ગઈ છે. આ કાર સચિવાલય સામે પાર્કિંગમાં મુકેલી હતી. કેજરીવાલે આ કારને આમ આદમીન કાર કહેતા હતા. પોલીસ કારની તપાસ કરી રહી છે.

2

ગુરુવારે દિલ્લીના સચિવાલયના પાર્કિંગમાંથી ચોરી થઈ ગઈ છે. આ કાર કેજરીવાલની ઓળખ કરાવતી હતી. બપોરે બે વાગ્યાની આસપાસ જ્યારે કેજરીવાલ પાર્કિંગ કરેલી કાર પાસે પહોંચ્યા ત્યારે કાર ગાયબ હતી. તેમણે આજૂબાજુ કારની તપાસ કરી પણ કાર ના મળતા કાર ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે શોધખોળ કરી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • CM અરવિંદ કેજરીવાલની કાર ચોરાઈ, સચિવાલય સામે હતી પાર્કિંગમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.