✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છત્તસીગઢ: દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, બે પોલીસ જવાન શહીદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 02:19 PM (IST)
1

રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.

2

તેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.

3

દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવને જણાવ્યું કે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલવાયામાં મંગળવારે નક્સલિઓ ઘાતક હુમલો કર્યો હતો. આ અથડામણમાં એએસઆઈ રૂદ્રપ્રતાપ અને સહાયક મંગલરામ શહીદ થયા છે. જ્યારે જવાન વિષ્ણ નેતામ અને સહાયક આરક્ષક રાકેશ કૌશલ ઘાયલ થયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • છત્તસીગઢ: દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, બે પોલીસ જવાન શહીદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.