✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવતી પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયાં ને નાની બહેન કઢંગી હાલતમાં જોઈ ગઈ, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Dec 2018 11:13 AM (IST)
1

રવિવારે રાત્રે મોની અને રવિ રંગરેલિયા મનાવી રહ્યાં હતા, આ દરમિયાન મોનીની નાની બહેન જાગી ગઇ અને પોલી ખુલી ગઇ. ત્યારે રવિએ ધારદાર હથિયાર મારીને બન્ને બહેનોનુ મર્ડર કરી દીધુ હતું. બાદમાં લોહીવાળા કપડાં સળગાવી નાંખ્યા અને હથિયાર જેવી વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી આવ્યો હતો.

2

3

અયોધ્યાઃ ગોસાઇગંજ વિસ્તારમાં બોધીપુરવા ગામમાં શનિવારે રાત્રે સગી બહેનોના થયેલી હત્યા અંગે પોલીસે મંગળવારે ખુલાસો કર્યો હતો. એસએસપી જોગેન્દ્ર કુમારનું કહેવું છે કે, મોટી બહેનને પાડોશી યુવક સાથે શારીરિક સંબંધ હતા, બન્ને રંગરેલિયા બનાવતા હતા.

4

પોલીસ અનુસાર મોટી બહેન મોની પાડે અને પાડોશી રવિ શર્માની વચ્ચે અનૈતિક અને શારીરિક સંબંધ હતા. આ ઉપરાંત પિયરમાં રમેશ કનોજીયા સાથે પણ શારીરિક સંબંધ હતા.

5

માહિતી પ્રમાણે ગોસાઇગંજ વિસ્તારના બોધીપુર ગામ નિવાસી રામકૃષ્ણ પાંડેની પુત્રવધુ મોની પાંડે (30 વર્ષ) અને તેની સગી બહેન પ્રિયંકા પાંડે (17 વર્ષ) રાત્રે જમીને રૂમમાં ઉંઘવા ચાલ્યા ગયા, તેમની સાથે 12 મહિનાની બાળકી પણ હતી. રામકૃષ્ણ એક શેરડીના કારખાનામાં નોકરી કરે છે, જ્યારે મોનિકાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. સવારે જ્યારે દુધ વાળો ઘરે આવ્યો ત્યારે બન્ને મૃત હાલતમાં મળ્યા હતા.

6

ઘટનાની રાત્રે યુવક, યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો, ત્યારે તેની નાની બહેન ઉંઘમાંથી જાગી ગઇ. બસ, આ જોઇને યુવાને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં સાવધાન ઇન્ડિયાથી પ્રેરાઇને યુવકે સબુતો મિટાવવાની પણ પુરેપુરી કોશિશ કરી હતી, કપડાં સળગાવી દીધા અને બાકીની વસ્તુઓ બાજુના તળાવમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને જેલ ભેગો કરી દીધો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુવતી પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયાં ને નાની બહેન કઢંગી હાલતમાં જોઈ ગઈ, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.