ઈન્દોર: DPS સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 બાળકો સહિત 6ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jan 2018 07:49 PM (IST)
1
કેટલાક બાળકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સાંજના સમયે સ્કૂલ છૂટ્યાં બાદ બાળકોને લઈને બસ આવી રહી હતી. જે બાયપાસ રોડ પાસે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના કૂરચેકૂરચા ઉડી ગયા હતા.
3
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તપાસના આદેશ આપ્યા છે.
4
ઈન્દોરઃ ઈન્દોરમાં શુક્રવારે સાંજે બાયપાસ રોડ પર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં, પાંચ બાળકો સહિત બસ ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા બાળકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -