✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્દોર: DPS સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 બાળકો સહિત 6ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 07:49 PM (IST)
ઈન્દોર: DPS સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 બાળકો સહિત 6ના મોત
1

કેટલાક બાળકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

2

સાંજના સમયે સ્કૂલ છૂટ્યાં બાદ બાળકોને લઈને બસ આવી રહી હતી. જે બાયપાસ રોડ પાસે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગના કૂરચેકૂરચા ઉડી ગયા હતા.

3

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તપાસના આદેશ આપ્યા છે.

4

ઈન્દોરઃ ઈન્દોરમાં શુક્રવારે સાંજે બાયપાસ રોડ પર સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં, પાંચ બાળકો સહિત બસ ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા બાળકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઈન્દોર: DPS સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 બાળકો સહિત 6ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.