✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આસામ, મેઘાલય સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા, 4.7ની તીવ્રતાથી હલી ધરતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Sep 2018 10:53 AM (IST)
1

રિપોર્ટ્સનું માનીએ તો ભૂકંપના આ આંચકાથી 4-6 સેકન્ડ સુધી ધરતી હલી હતી. આનું કેન્દ્ર બિન્દુ આસામના બારપેટા બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા પણ પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, ત્યારે ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઇ હતી.

2

મંગળવારે પૂર્વોત્તરના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, આ દરેકની રિએક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા બતાવવામાં આવી હતી.

3

નવી દિલ્હીઃ દેશના કેટલાય વિસ્તારોમાં હવામાન બદલાયુ છે અને આના કારણે એકવાર ફરીથી પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પૂર્વોત્તરના ચારથી પાંચ રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • આસામ, મેઘાલય સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના આંચકા, 4.7ની તીવ્રતાથી હલી ધરતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.