✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધીની અસર ચુંટણીઓ પર, ચુંટણીપંચે ખર્ચ અંગે લાદ્યા કેવા નિયંત્રણો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2017 12:52 PM (IST)
1

નવી દિલ્લીઃ કેન્દ્રીય ચુંટણીપંચે આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને પાંચ રાજ્યોનો ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ પહેલા ચુંટણી કમિશનર ડૉ. સૈયદ નસિમ અહેમદ ઝૈદીએ ચુંટણી ખર્ચ અંગે કેટલાક નિયંત્રણોની જાહેરાત કરી હતી.

2

ચુંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેન્ક ખાતું ખોલવાનું રહેશે અને રૂ 20 હજારથી વધુનો ખર્ચ ચેકથી કરવાનો રહેશે.

3

ઉમેદવાર કે રાજકીય પક્ષની માલિકીની ચેનલ પર જે પ્રચાર કરવામાં આવશે તેને ઉમેદવારના ખર્ચ પેટે ગણવામાં આવશે.

4

યુપી-પંજાબની બેઠક પર ઉમેદવાર રૂ. 28 લાખ તથા મણિપુર-ઉત્તરાખંડ તથા ગોવામાં રૂ. 20 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.

5

ઉમેદવારોએ વધારાની એફિડેવિટ દાખલ કરવાની રહેશે. જેમાં સરકારી ખાતાઓની રકમ નીકળતી ન હોવાનું જણાવવું પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નોટબંધીની અસર ચુંટણીઓ પર, ચુંટણીપંચે ખર્ચ અંગે લાદ્યા કેવા નિયંત્રણો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.