✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

J&K: શોપિયામાં એન્કાઉન્ટર કરી સેનાએ 4 આતંકીઓને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો પણ જપ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2018 10:06 AM (IST)
1

બન્ને તરફથી થયેલા ફાયરિંગમાં સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ દરમિયાને સેનાએ આતંકીઓના હથિયારનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. હજુ પણ ફાયરિંગ ચાલુ જ છે.

2

3

4

સુરક્ષાદળોને નદિગામમાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળી, ત્યારબાદ સેનાએ તે વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું, સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.

5

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા સેક્ટરમાં મંગળવારે સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે, સેનાએ એક અથડામણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે, જોકે આમાં બે જવાન પણ ઘાયલ થવાના સમાચાર છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • J&K: શોપિયામાં એન્કાઉન્ટર કરી સેનાએ 4 આતંકીઓને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો પણ જપ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.