✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારે નોકરિયાત વર્ગને આપ્યો મોટો ઝટકો, PF વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો ચાલુ વર્ષે કેટલું વ્યાજ મળશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Dec 2016 03:03 PM (IST)
સરકારે નોકરિયાત વર્ગને આપ્યો મોટો ઝટકો, PF વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો ચાલુ વર્ષે કેટલું વ્યાજ મળશે
1

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO)ના ટ્રસ્ટી બોર્ડની બેઠક આજે બેંગાલુરુમાં મળી. આ બેઠકમાં નાણાંકીય વર્ષ 2016-17 માટે EPFના વ્યાજ દરને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ 2016-17માં પીએફ પર ખાતાધારકોને 8.65 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે જે પહેલા 8.8 ટકા હતું. આમ નોકરિયાદ વર્ગને મોદી સરકારે મોટો ઝટકો આપ્યો છે.

2

આ પહેલા નાણાં પ્રધાને વર્ષ 2015-16માં વ્યાજ દર 8.8 ટકાથી ઘટાડીને 8.7 કરવાનો નિર્ણય કર્યો હતો. તેને શ્રમ પ્રધાનની અધ્યક્ષતાવાળી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે પણ મંજૂરી આપી હતી.

3

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ EPFO માટે નિર્મય લેનારું સર્વોચ્ચ એકમ છે. જોકે, ટ્રેડ યૂનિયનોના વિરોધ બાદ સરાકરે વ્યાજ દર ઘટાડાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2015-16 માટે 8.8 ટકા વ્યાજને મંજૂરી આપવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • સરકારે નોકરિયાત વર્ગને આપ્યો મોટો ઝટકો, PF વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો ચાલુ વર્ષે કેટલું વ્યાજ મળશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.