'વન રેન્ક વન પેન્શન'ને લઈને પૂર્વ સૈનિક રામ કિશને કરી આત્મહત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2016 10:20 AM (IST)
1
2
રક્ષાપ્રધાનને આપવામાં આવનારી અરજી પર જ રામકિશને સ્યુસાઈડ નોટ લખી, હું મારા દેશ માટે, મારી માતૃભૂમિ માટે અને મારા દેશના વીર જવાનો માટે માર જીવનો ભોગ આપી રહ્યો છું.
3
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનની માગને લઈને એક પૂર્વ સૈનિક રામકિશને ગ્રેવાલે આત્મહત્યા કરી લીધી છે. રામકિશન પોતાના કેટલાક મિત્રોની સાથે છઠ્ઠા અને સાતમાં પગાર પંચ અનુસાર વધારાના પેન્શનની માગને લઈને સોમવારથી જંતર મંતર પર ધરણા પર બેઠા હતા. પરિવાજનો અનુસાર રામકિશને ઝેર ખાઈને આત્મહત્યા કરી છે.