✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ક્રિકેટર પર સાંઢે કર્યો હુમલો, થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 May 2018 08:33 AM (IST)
1

અમૃતસરઃ પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજો સિંહ સિદ્ધુ પર બુધવારે એક સાંઢે હુમલો કર્યો હતો. જોકે તેમાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અમૃતસરમાં બની હતી.

2

પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં નવજોત સિંહ સિદ્ધુને ઈજા નથી થઈ. પરંતુ ઘટના સ્થળ પર હાજર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

3

નવજોત સિંહ સિદ્ધુ તેના કેટલાક સાથીઓ સાથે દુર્ગયાના મંદિરમાં ચલાવવામાં આવતા સૌંદર્યીકરણ યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તે કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એક સાંઢે તેના પર હુમલો કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ ક્રિકેટર પર સાંઢે કર્યો હુમલો, થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.