મુસ્લિમ યુવતીને સસરા સાથે સેક્સ માણવાની પડાઈ ફરજ, કારણ જાણીને ચોંકી જશો
ઉપીના બરેલીની રહેવાસી શબીનાનો આરોપ છે કે જ્યારે તેને આ પ્રથાનો વિરોધ કર્યો તો તેને સમાજમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપવામાં આવી, એટલું જ નહીં તેને જીવથી મારી નાંખવાની પણ ધમકી મળવા લાગી.
શબીનાએ કહ્યું કે, આ સિલસિલો અહીં અટક્યો નહીં તેને પતિ સાથે ફરીથી લગ્ન કરાવ્યા બાદ ફરીથી તલાક અપાયા અને તેને તેના દિયર સાથે નિકાહ કરાવવા મજબૂર કરવામાં આવી હતી. જોકે, આ વખતે શબીનાએ આ પ્રથાનો વિરોધ કર્યો અને મીડિયા સામે તેની આપવીતી જણાવી હતી.
શબીનાએ જણાવ્યું કે, નિકાહ હલાલા પ્રથામાં સૌથી પહેલા તેના પતિએ તેને ત્રણ તલાક આપ્યા, ત્યારબાદ દબાણ કરીને સસરા સાથે લગ્ન કરાવાયા. માત્ર નિકાહ હલાલાની પ્રથાને પુરી કરવા માટે શબીનાને તેના સસરા સાથે નિકાહ કરાવી દેવાયા. બાદમાં સસરા સાથે સેક્સ માણવાની પણ ફરજ પડાઇ હતી. અને અંતે સસરા પાસેથી તલાક આપ્યા બાદ તેને ફરીથી પહેલા પતિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા.
શબીના નામની આ મહિલાએ જણાવ્યું કે પહેલા તેના પતિએ તેને ત્રણ તલાક આપી દીધા, પછી નિકાહ હલાલાની પ્રથાને પુરી કરવા માટે તેને પોતાના જ સસરા સાથે નિકાહ કરાવી દેવાયા, અને બાદમાં સસરા સાથે સેક્સ માણવાની ફરજ પાડવામાં આવી.આ બાદ સસાર પાસેથી તલાક અપાવીને ફરીથી પહેલા પતિ સાથે નિકાહ કરાવવામાં આવ્યા હતા.
બરેલીઃ એકબાજુ સુપ્રીમ કોર્ટ ઇસ્લામિક પ્રથા 'નિકાહ હલાલા' પર સુનાવણી કરી રહ્યું છે તો વળી હવે આ પ્રથા બાદ કેટલીય મુસ્લિમ મહિલાઓ સામે આવી રહી છે. હવે આ કડીમાં એક મુસ્લિમ મહિલા પોતાનું દુઃખ લઇને સામે આવી છે. તેને પોતાની આપવીતી સંભળવાતા દુઃખ વ્યક્ત કર્યું હતું.