✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પિતા પોતાની જ પુત્રીને રાખતો હતો પત્ની જેમ: પુત્રીએ કહ્યું, રાત્રે મારી સાથે ન થવાનું થતું હતું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2017 10:34 AM (IST)
પિતા પોતાની જ પુત્રીને રાખતો હતો પત્ની જેમ: પુત્રીએ કહ્યું, રાત્રે મારી સાથે ન થવાનું થતું હતું
1

પટના: બિહારના પૂર્ણિયા જિલ્લામાં બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પત્નીના પિયરે જતાં જ તે દીકરીને પત્ની જેમ રાખવા લાગ્યો અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવવા લાગ્યો હતો. જ્યારે દીકરીએ વિરોધ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. જેમ-તેમ કરીને દીકરીએ આ વાતની જાણ માને કરી હતી ત્યારબાદ માએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.

2

મહિલા પોલીસ અધિકારી માધુરી સિંહે જણાવ્યું કે દીકરી દ્વારા પિતાની હરકતોનો ભાંડો ફોડતા બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટમાં પણ સગીર યુવતી સાથે બળાત્કાર થયો હોવાની જાણ થઈ. આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

3

પિતાની આ હરકતથી કંટાળી દીકરીએ સમગ્ર ઘટના અંગે માને જણાવ્યું હતું. ત્યારબાદ મા દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો.

4

પટના: બિહારના પૂર્ણિયા જિલ્લામાં બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પત્નીના પિયરે જતાં જ તે દીકરીને પત્ની જેમ રાખવા લાગ્યો અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવવા લાગ્યો હતો. જ્યારે દીકરીએ વિરોધ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. જેમ-તેમ કરીને દીકરીએ આ વાતની જાણ માને કરી હતી ત્યારબાદ માએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પિતા પોતાની જ પુત્રીને રાખતો હતો પત્ની જેમ: પુત્રીએ કહ્યું, રાત્રે મારી સાથે ન થવાનું થતું હતું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.