✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉન્નાવ રેપ કેસઃ બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે FIR, CBI કરશે તપાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2018 09:15 AM (IST)
1

બુધવારે રાતે બીજેપીના ધારાસભ્ય કુલદીપ સેંગર લખનઉમાં એસએસપી ઓફિસે તેમના અનેક સમર્થકો સાથે ગાડીઓનો મોટો કાફલો લઈને પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સરેન્ડર કર્યા વગર જ પરત ફર્યા હતા.

2

આ ઉપરાંત ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના CMS અને EMOને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. યોગ્ય સારવાર નહીં કરવાના આરોપમાં ત્રણ ડોક્ટરો સામે અનુશાસનના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. સફીપુરના સીઓને પણ સસ્પેન્ડ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

3

નવી દિલ્હીઃ ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ધારાસભ્ય સામે અપહરણ, બળાત્કાર અને પોસ્કો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. SITના પ્રારંભિક રિપોર્ટ બાદ કુલદીપ સેંગર સામે એફઆઈઆર દાખલ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉન્નાવ રેપ કેસઃ બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે FIR, CBI કરશે તપાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.