મિનીટોમાં બળીને ખાખ થઇ ગ્યા એસી કૉચના બે ડબ્બા, AP એક્સપ્રેસમાં આ રીતે લાગી આગ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 May 2018 02:29 PM (IST)
1
2
3
રેલવે અનુસાર, આગ લાગ્યા બાદ બધા યાત્રીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે, કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી.
4
અત્યારે ટ્રેનના બાકીના ડબ્બાઓને સ્ટેશન પર પાછા લાવવામાં આવ્યા છે. આગ લાગવાથી દિલ્હી-મુંબઇ રૂટ પ્રભાવિત થયો છે.
5
આગળ બાકીના ડબ્બાઓ સુધી ના પહોંચે તેના માટે સળગી રહેલી એચ કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી, કહેવાઇ રહ્યુ છે કે, ટ્રેન બિરલા નગર સ્ટેશન પાર કરી રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઇ.
6
આગ ગ્વાલિયરના બિરલા નગર સ્ટેશનની પાસે B-6 અને B-7 કોચમાં લાગી. જોકે, ફાયરફાયરોએ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
7
નવી દિલ્હીઃ હઝરત નિઝામુદ્દીનથી વિશાખાપટ્ટનમ જઇ રહેલી APAC એક્સપ્રેસમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના કારણે યાત્રીઓમાં અફડાતફડી મચી ગઇ છે.