SBIના ATMમાંથી નીકળી ‘ગાંધીજી’ વગરની 500ની નોટ
એ પછી તેણે આ માહિતી ગાર્ડને આપી હતી અને તેણે એટીએમમાં રહેલા નંબર પર ફોન કર્યો હતો. આ નોટ બદલવા માટે રિઝર્વ બેન્કને મોકલવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશના ચંબલ વિસ્તારમાંથી એસબીઆઇના એટીએમમાંથી ગાંધીજીની તસવીર વગરની રૂપિયા ૫૦૦ની નોટ નીકળી હતી, જે જોઈને નાણાં કાઢનારા નાગરિક ચોંકી ગયા હતા. મુરૈના જિલ્લામાં એસબીઆઇના બ્રાંચમાંથી આ નોટો નીકળી હતી. ગોવર્ધન શર્મા નામનો રહેવાસી એસબીઆઇના એક એટીએમ પર ગયો તો ત્યાંથી તેને જે નોટ મળી તેની પર ગાંધીજીની તસ્વીર ન હતી.
ભોપાલઃ નોટબંધી બાદથી એટીએમમાંથી નંબર વગરની અથવા આવી જ અન્ય નોટ નીકળાની ઘટનાઓ સામે આવતી રહી છે. શનિવારે મધ્યપ્રદેશના મુરૈનમાં પણ આવી જ એક ઘટના બની. જ્યાં એટીએમમાંથી ગાંધીજીની તસવીર વગરની 500ની નોટ નીકળી. સ્ટેટ બેંકના એટીએમમાંથી આ 500ની નોટ નીકળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -