✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jul 2018 06:18 PM (IST)
1

ઘટના સ્થળે પોલીસ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. એનડીઆરએફના ડિજી સંજય કુમારે કહ્યું કે કાટમાળમાંથી 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.

2

ગાઝિયાબાદના એસએસપી વૈભવ કૃષ્ણએ કહ્યું કે, દુર્ઘટના અંગે એફઆરઆઈ દાખલ થશે. તેઓએ કહ્યું કે કાટમાળમાં હજુ કેટલાંક લોકો દબાયેલાં હોય શકે છે. તપાસ બાદ દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી થશે.

3

ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા

  • હોમ
  • India-news
  • દેશ
  • ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.