મોદી સરકારની સવર્ણોને અનામત આપવાની જાહેરાતની સોશ્યલ મીડિયા પર ઉડી મજાક, જુઓ ફની તસવીરો
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે લોકસભા પહેલા સવર્ણ મતદારોને લોભાવવા સવર્ણ અનામતની જાહેરાત કરી, આ માટે મોદી સરકારે 10 ટકા ક્વૉટા નક્કી કર્યો છે, એટલે હવે સવર્ણોને 10 ટકા અનામત મળશે. જોકે, બંધારણમાં કેટલાક બાદ આને અમલી બનાવી શકાશે. સવર્ણોને અનામતને લઇને હવે સોશ્યલ મીડિયા પર લોકોએ મોદી સરકારની જબરદસ્ત મજાક ઉડાવી છે. તેની કેટલીક તસવીરો અહીં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, @dhunijee હેન્ડલ પરથી અજય મિશ્રાએ લખ્યુ, આ અનામતના ચક્કરમાં ચક્કરમાં રામને ના ભૂલી જતા ભારતના લાલો.
@GavaiSateesh ને લખ્યુ, જો મોદીજીના આ ઝુમલા સાચુ માની પણ લઇએ તો સમજવાની વાત એ છે કે 8 લાખ સુધીની આવક વાળો સવર્ણ ગરીબ કઇ રીતે?
@iashwathama એ લખ્યુ, અનામતનો લાભ મને પણ ક્યારેય નથી મળ્યો પણ આ અનામત સમાજને વહેંચવાનું કામ કરી રહ્યું છે. જેવી રીતે અનામત વાળા લોકો વધી રહ્યા છે, શું તમે 100% વસ્તીને અનામતા આપશો.
@newshungree હેન્ડલ પરથી આ ફોટાને ટ્વીટ કરતાં લખ્યુ- આ સમયે રિઝર્વેશનના સમાચાર સાંભળીને બધા આમ વિચારે છે....
- - - - - - - - - Advertisement - - - - - - - - -