બિહારઃ ગુંડાઓએ હૉસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીનીઓને લાકડીઓથી ફટકારી, છેડતી કરી આતંક મચાવ્યો, જાણો વિગતે
આ ઘટનામાં લગભગ 40 વિદ્યાર્થીનીઓ ખરાબ રીતે ઘાયલ પણ છે. કેટલીક વિદ્યાર્થીનીઓના શરીર પરથી લોહી પણ વહી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કૂલ અને હૉસ્ટેલમાં આ ગુંડાઓએ તોડફોડ કરી. બાદમાં એક એક કરીને લગભગ 3 ડઝન જેટલી વિદ્યાર્થીનીઓની લાકડીઓ વડે પીટાઇ પણ કરી. એક કલાક સુધી ગુંડાઓનો આતંક ચાલુ રહ્યો પણ મદદ માટે કોઇ સામે ના આવ્યું.
ઘટનના શનિવાર સાંજની છે. દરરોજની જેમ કેટલાક ગુંડાતત્વો મહિલા હૉસ્ટેલની દિવાલો પર અશ્લીલ અને ખરાબ કૉમેન્ટો લખી રહ્યાં હતો. આ જોઇને વિદ્યાર્થીનીઓએ તેનો વિરોધ કર્યો, વિદ્યાર્થીનીઓએ યુવકને આમા ના કરવા કહ્યું, તેની થોડીક જ મિનીટોમાં ગામના બે ડઝનથી વધારે યુવકે ડંડા અને લાકડીઓ લઇને હૉસ્ટેલ પહોંચી ગયા. અહીં વિદ્યાર્થીનીઓ પર હુમલો કર્યો અને છેડતી પણ કરી.
પટનાઃ બિહાર રાજ્યના સુપૌલ જિલ્લામાં ગુંડાગીરીની એક ઘટના સામે આવી છે. એક હૉસ્ટેલમાં ગુંડાઓએ વિદ્યાર્થીનીઓની સાથે છેડતી કરીને બાદમાં ડંડાઓથી ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -