✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ-ડીઝલ નહીં થાય સસ્તાં, ટેક્સ ઘટ્યો પરંતુ નહીં મળે ફાયદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 09:43 PM (IST)
પેટ્રોલ-ડીઝલ નહીં થાય સસ્તાં, ટેક્સ ઘટ્યો પરંતુ નહીં મળે ફાયદો
1

2

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલ મોંઘુ થવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો થઈ ચૂક્યો છે. દિલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 72.92 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ 64 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

3

નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે બેઝિક એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીમાં પણ 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ તેના સ્થાને 8 રૂપિયા પ્રતિ લીટરના રોડ સેસની શરૂઆત કરવામાં આવી છે.

4

નવી દિલ્લી: વર્ષ 2018-19ના બજેટમાં મધ્યમ વર્ગના લોકોને આશા હતી કે સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ ઘટાડીને રાહત આપી શકે છે. સરકારે ટેક્સમાં મોટો ઘટાડો કર્યો પણ, પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને નહીં મળે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પેટ્રોલ-ડીઝલ નહીં થાય સસ્તાં, ટેક્સ ઘટ્યો પરંતુ નહીં મળે ફાયદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.