✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Oct 2017 01:35 PM (IST)
1

2

જોતિએ એ પણ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં મતગણતરી 18 ડીસેમ્બરના રોજ યોજાશે. અગાઉ ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડીસેમ્બરે મતગણતરી કરવાની જાહેરાત કરી હતી.

3

જોતિએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન નવ ડીસેમ્બરે યોજાશે પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 14 ડીસેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન યોજાશે.

4

નવી દિલ્લીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. દેશના મુખ્ય ચૂંટમી કમિશનર અચલ કુમાર જોતિએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.