✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ચૂંટણી 2017: ચૂંટણીમાં કેટલા મતદારો અને કેટલા પોલિંગબૂથ હશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Oct 2017 01:16 PM (IST)
ગુજરાત ચૂંટણી 2017: ચૂંટણીમાં કેટલા મતદારો અને કેટલા પોલિંગબૂથ હશે?
1

ગુજરાતીમાં માહિતી માટે પોલિંગ બૂથ બહાર ગાઇડ રાખવામાં આવશે. આ સાથે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાત સાથે કેન્દ્રને પણ આચાર સંહિતા લાગુ પડશે.

2

નવી દિલ્લીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. દેશના મુખ્ય ચૂંટમી કમિશનર અચલ કુમાર જોતિએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, તમામ મતદાન મથક પર EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવશે.

3

ગુજરાતમાં કુલ 4.33 કરોડ મતદારો છે. જ્યારે 50,128 પોલિંગબૂથ છે. દરેક મતદારોને ફોટા સાથેની સ્લીપ અપાશે. મહિલાઓ નિર્ભયપણે મતદાન કરી શકે, તે માટે ખાસ વ્યવસ્થા કરાશે. મતદાર કૂટિરમાં ગુપ્તતા જાળવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગુજરાત ચૂંટણી 2017: ચૂંટણીમાં કેટલા મતદારો અને કેટલા પોલિંગબૂથ હશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.