ઉદયપુરમાં હાર્દિક પટેલે કઇ રીતે માણી ગરબાની મજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2016 12:23 PM (IST)
1
2
3
4
5
6
ઉદયપુરઃ હાલમાં સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીનો માહોલ છે. પાટીદાર અનામત આંદોલન સમિતના કન્વિનર હાર્દિક પટેલ ઉદયપુરમાં ગરબાની મજા માાણી હતી. તે ઘૂમર ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી મા અંબાજીની આરાધના કરી હતી. નોઁધનીય છે કે હાર્દિક પટેલ હાલમાં કોર્ટના આદેશ બાદ છ મહિના સુધી ગુજરાત રાજ્યની બહાર છે.