✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે બિહારના CM સાથે કરી મુલાકાત, જાણો આ મળી સુવિધા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2016 06:34 PM (IST)
1

પાટીદાર અનામત આંદોલનને લઈને નિતિશ કુમાર સાથે ચર્ચા કરી હતી. હાર્દિકની સાથે પાસના 6 કન્વીરો સામેલ હતા. બિહાર સરકારે હાર્દિકને લાંલ લાઈટ વાળી ગાડી આપી હતી.

2

પાસના કન્વીનર હાર્દિક પટેલે બિહારના સીએમ નિતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલ અને મુખ્યમંત્રી નિતિશ કુમારે સાથે ભોજન પણ લીધુ હતું. હાર્દિક પટેલે 28 જાન્યુઆરીએ નિતિશ કુમારને ગુજરાત આવવા માટેનું આમંત્રણ આપ્યુ હતું.

3

પટના: ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ધણા સમયથી ગુજરાતની બહાર છે. હાર્દિક પટેલે આંદોલનને વેગવંતુ બનાવવા માટે બિહારનો પ્રવાસ કર્યો હતો. અહીં તેણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત કરી હતી. સૌથી આશ્વર્યની વાત એ છે કે નીતિશ કુમારે હાર્દિક પટેલને લેવા માટે લાલ લાઇટવાળી ગાડી મોકલી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • હાર્દિક પટેલે બિહારના CM સાથે કરી મુલાકાત, જાણો આ મળી સુવિધા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.