✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે મોદીને પૂછ્યા સાત સવાલ, જાણો ક્યા છે આ સવાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2017 11:29 AM (IST)
હાર્દિક પટેલે મોદીને પૂછ્યા સાત સવાલ, જાણો ક્યા છે આ સવાલ
1

7. સૌ થી મોટો સવાલ ભારત ની Currency નો 30% હિસ્સો દેશ નાં નામાંકિત 10 ઉદ્યોગપતી પાસે લોન પેટે પડેલ છે તેં બેંક મા ક્યારે જમા કરાવશો ??

2

6. 10 વીઘા નાં ખેડૂત ને 800 રૂપિયા આપી ખેડૂત ની મજાક કરવાનું ક્યારે બંધ કરશો ?? ગુજરાત નાં ખેડૂત ને 1500 રૂપિયા કપાસ નાં ભાવ 1 મણ નાં ક્યારે આપશો ??

3

નવી દિલ્લી: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત સવાલ પૂછ્યા છે. આ તમામ સવાલ નોટબંધીને લગતા છે. આ સવાલો પર એક નજર નાંખો.

4

5.IDS Scheme અંતર્ગત જેને કાળું નાણું જાહેર કર્યું તૈની આવક નાં સાધન શું હતાં ? તેં કોણ કોણ છે દેશ જાણવા માંગે ??

5

1. દેશ જાણવા માંગે છે કે કેટલું કાળું નાણું પકડાયું ?? ભારત ની ઇકોનોમિક ને કેટલું નુકશાન થયુ ?

6

2.નોટ છાપવા નો કેટલો ખર્ચ થયો ?? ભ્રષ્ટ બેંક ઓફિસર સામે શુ પગલાં લીધાં ??

7

3.ભાજપ નાં નેતા કાળું નાણું, નવી નોટ સાથે પકડાયા તેનાં પર શું પગલાં લીધાં ?? 500 કરોડ ના લગ્ન કરવા વાળા ભાજપ નાં લીડર દ્વારા કેશલેસ પેમેન્ટ કર્યું હતું??

8

4. સ્વીશ બેંક નું કાળું નાણું ક્યારે આવશે ? 100 દિવસ નાં 1000 દિવસ થયાં ?? હજુ નામ પણ જાહેર નથી થયા ?? તો હજી 100 વર્ષ લાગશે ??

  • હોમ
  • India-news
  • દેશ
  • હાર્દિક પટેલે મોદીને પૂછ્યા સાત સવાલ, જાણો ક્યા છે આ સવાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.