હાર્દિક અને પોલીસ વચ્ચે ઉદયપુરમાં તડાફડી: જાણો હાર્દિકે શું સુણાવી પોલીસને
abpasmita.in
Updated at:
27 Jul 2016 05:45 PM (IST)
ઉદેપુરઃ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ હાલમાં ઉદેયપુરમાં રહે છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં હાર્દિક ઉદેપુરમાં કોઇ કામ માટે કારમાં બેસી બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઉદેપુર પોલીસ જવાનો તેને ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપે છે. તેને લઇને હાર્દિક અને પોલીસ જવાનો વચ્ચે તૂ-તૂ મેં-મેં થઇ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -