મત માટે ખેતરમાં ઘઉં કાપવા પહોંચી આ બોલિવૂડ એક્ટ્રેસ, જુઓ Pics
ખેતરમાં હેમા માલિની ઘઉં કાપતી નજર આવે છે એટલું જ નહીં તેણે ભારો પણ ઉપાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેમા માલિનીએ તેનાં ચુંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કંઇક એવાં અંદાજમાં કરી. પ્રચારની તસવીર તેમણે તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.
અહીં તેમણે ખેતરમાં કામ કરતી મહિલાઓની મુલાકાત લીધી હતી. એક્ટ્રેસ હેમા માલિનીએ નોમિનેશન સમયે સોગંદનામામાં તેની સંપત્તિ 101 કરોડ રૂપિયા જાહેર કરી છે. એફિડેવિટ અનુસાર ગત 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 34 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે થોડા જ દિવસ બાકી છે અને નેતાઓના પ્રચાર-રેલીઓ જોરશોરથી ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુથારાથી ભાજપના ઉમેદવાર અને જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ પણ રવિવારે ચૂંચણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રચારના પ્રથમ દિવસે હેમા માલિની ઘઉંના ખેતરમાં પહોંચી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -