✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઇમાં 33 માળની બિલ્ડીંગમાં લાગી આગ, 100 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jun 2018 04:03 PM (IST)
1

2

3

4

કહેવાઇ રહ્યું છે કે, ફાયર બ્રિગેડે તાત્કાલિક ત્યાં પહોંચીને 90-95 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવી લીધા છે. આ સાથે એમ્બ્યૂલન્સ પણ સમયસર આવી પહોંચી હતી.

5

આ બિલ્ડીંગ વર્લીના વીર સાવરકર માર્ગ પર આવેલી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બિલ્ડીંગનું નામ Beaumonde છે. આ બિલ્ડીંગમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનું પણ ઘર આવેલુ છે. દીપિકા આ બિલ્ડીંગમાં 26માં ફ્લૉર પર રહે છે.

6

હાલ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 95 લોકોને બિલ્ડીંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

7

નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની મુંબઇના વર્લી વિસ્તારમાં 33 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી ગઇ છે. બિલ્ડીંગની 32મા માળે આગ લાગ છે, જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ચૂકી, આગ એટલી ભયાનક છે કે ઉપરના બે-ત્રણ માળ પર ફેલાઇ ચૂકી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મુંબઇમાં 33 માળની બિલ્ડીંગમાં લાગી આગ, 100 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.