✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે, 18 ડિસેમ્બરે મતગણતરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Oct 2017 04:45 PM (IST)
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે, 18 ડિસેમ્બરે મતગણતરી
1

નવી દિલ્લી: ચૂંટણી આયોગે ગુરુવારે સાંજે 4 વાગે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણી કમિશ્નર એ.કે.જ્યોતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એક ફેઝમાં કરવાનો નિર્ણય કર્યો છે.

2

ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આજથી આચાર સંહિતા લાગુ કરી દીધી છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ હિમાચલ પ્રદેશને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકશે નહીં. વોટિંગ, ઉમેદવારી પત્રક ભરવાનું, રેલી, સરઘસ તમામનું વીડિયોગ્રાફી કરાશે. મતગણતરી જે જગ્યાએ થશે તે સ્થળનું પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળે પોલીસ અને અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે.

3

ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રક ભરવાની તારીખ ચૂંટણી પંચે 9 નવેમ્બરે નક્કી કરી છે, જ્યારે મતગણતરી 18 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી પંચે તમામ બૂથ પર પહેલી વખત VVPATનો ઉપયોગ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જો કે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે, 18 ડિસેમ્બરે મતગણતરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.