ફ્રાન્સની કંપનીએ ખરીદી ભારતની આ રૉયલ કારની બ્રાંડ, જાણો કેટલામાં ખરીદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2017 07:11 AM (IST)
 ફ્રાન્સની કંપનીએ ખરીદી ભારતની આ રૉયલ કારની બ્રાંડ, જાણો કેટલામાં ખરીદી
1

કોલકાતા : એક જમાનામાં સ્ટેટસ સિમ્બોલ ગણાતી અને રાજામહારાજાઓ જેમાં ફરતા એવી કાર અને કિંગ ઓફ ઇન્ડિયન રોડ્સનાં નામથી જાણીતી એમ્બેસેડર બ્રાન્ડ ફક્ત 80 કરોડ રૂપિયામાં વેચાઇ ગઇ છે.

2

આ અંગે સમજુતીની પ્રાપ્ત રકમને કર્મચારીઓ અને લોનદાતાઓની બાકી ચુકવવામાં કરવા માંગીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની પર ઘણુ દેવુ પણ ચડેલું છે.

3

બ્રાન્ડનો માલિકી હક ધરાવનારી હિન્દુસ્તાન મોટર્સનાં પ્રવક્તાએ પોતે જ આ ડીલની મીડિયાને માહિતી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ peugeot SA group સાથે ટ્રેડમાર્ક અને એમ્બેસેડર બ્રાન્ડ વેચવાની સમજૂતીને અંતિમ મહોર લગાવી છે.

4

હિન્દુસ્તાન મોટર્સે એમ્બેસેડર બ્રાન્ડને ફ્રાંસની ઓટોમેકર Peugeotને વેચી દીધી છે. બંન્ને કંપનીઓ વચ્ચે શુક્રવારે ડીલ ફાઇનલ થઇ. 3 વર્ષ પહેલા બંધ થયું હતું. સતત ખોટનાં કારણે કારનું પ્રોડક્શન 2014માં જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • ફ્રાન્સની કંપનીએ ખરીદી ભારતની આ રૉયલ કારની બ્રાંડ, જાણો કેટલામાં ખરીદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો