✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતનું હૉકી વિશ્વકપ જીતવાનું સપનું તૂટ્યું, ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે 1-2 થી હાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2018 10:29 PM (IST)
ભારતનું હૉકી વિશ્વકપ જીતવાનું સપનું તૂટ્યું, ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે 1-2 થી હાર
1

ત્રણ વખત ચેમ્પિયન નેધરલેન્ડનો મુકાબલો હવે 15 ડિસેમ્બરે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે.

2

ભુવનેશ્વર: હૉકી વિશ્વ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે કલિંગા સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ 1-2થી પરાજય મળ્યો છે. આ હાર સાથે વિશ્વકપ જીતવાનું ભારતીય ટીમનું સ્વપ્નુ અધૂરું રહી ગયું છે. સાથે ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે. આ મેચ જોવા સ્ટાર ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ પણ પહોંચ્યા હતા.

3

4

  • India-news
  • દેશ
  • ભારતનું હૉકી વિશ્વકપ જીતવાનું સપનું તૂટ્યું, ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે 1-2 થી હાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.