✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોળીના રંગોથી રંગાયો દેશ, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી દેશવાસીઓને શુભકામના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2018 09:42 AM (IST)
હોળીના રંગોથી રંગાયો દેશ, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી દેશવાસીઓને શુભકામના
1

વળી, મહાકાલનું ઉજ્જૈન પણ હોળીના જશ્નમાં ડુબ્યુ છે, મહાકાલના દરબારમાં ફૂલો અને કુદરતી રંગોની હોળી રમાઇ રહી છે. ભોલે બાબાની નગરીમાં હોળીના પ્રસંગે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ એકઠા થઇ રહ્યાં છે, શિવની નગરી દેવઘરમાં હોળીની ધૂમ દેખાઇ રહી, બમભોલેના નાદથી મંદિર ગુંજી રહ્યું છે.

2

3

ઉલ્લેખનીય છે કે હોળી ખુલ્લા દિલથી રમવાની પરંપરા છે, હોળી દેશની ધાર્મિક અને સામાજિક પરંપરા સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે.

4

નવી દિલ્હીઃ આજે દેશભરમાં રંગોનો તહેવાર હોળી પુરા હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવી રહ્યો છે, કૃષ્ણ નગરી મથુરા અને વૃંદાવન રંગોથી રંગાઇ ગયું છે, વળી વારાણસીનો ઘાટ પણ સતરંગી થઇ ગયો છે. સવારથી જ માતા-પિતા પોતના બાળકો સાથે ક્યાંક પાણી તો ક્યાંક ગુલાલ ઉડાવી હોળી મનાવી રહ્યાં છે. હોળીના પવિત્ર તહેવારને લઇને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

5

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આપી હોળીની શુભકામના

6

વડાપ્રધાન મોદીએ હોળીની શુભકામના આપતા ટ્વીટ કર્યું- હોળીના પાવન પર્વની દરેક દેશવાસીઓને શુભકામનાઓ.

7

રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી કહ્યું- હોળીના પાવન અવસર પર દરેક દેશવાસીઓને અભિનંદન અને શુભકામાઓ. રંગોના આ તહેવાર આપણા સમાજમાં એકબીજા સાથેના સોહાર્દનો જશ્ન છે. મારી કામના છે કે દરેકના જીવનમાં આ પર્વ શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે.

8

હોળીના તહેવારે અયોધ્યાએ અનોખી મિસાલ રજૂ કરી છે, અહીં બાબરી મસ્જિદના પક્ષકાર અને રામજન્મભૂમિના પૂજારીએ સાથે મળીને હોળી રમી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હોળીના રંગોથી રંગાયો દેશ, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવી દેશવાસીઓને શુભકામના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.