આવું છે વિજય માલ્યાના કિંગફિશરનું HOT કેલેન્ડર, મોડલોએ આ રીતે આપ્યા પોઝ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગ્લોરમાં જન્મેલી અને મોટી થયેલી મિતાલી રનૌરી મૂળ મરાઠી છે. રેમ્પ, લંડન ફેશન વિક, દુબઈ, સિંગાપોર, ફ્લોરિડા, સિંગાપોર, કુઆલાલમ્મપુર, કોલંબો ફેશનવિકમાં તે પરફોર્મ કરી ચૂકી છે. મિતાલી વોગ, ફેમિના, ગ્રાઝિઆ, એડોર્ન મેગેઝિન માટે ફોટોશૂટ કરી ચૂકી છે.
પ્રિયંકા કરુનાકરન મુંબઈમાં જ જન્મેલી છે અને મુંબઈમાં જ મોટી થઈ છે. પ્રિયંકા TVF વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. તે દેખાવમાં હોટ લાગે છે.
ઈશિકા શર્મા બ્રિટીશ ઇન્ડિયન મોડલ છે જે લંડનની છે. મેગેઝિનમાં તેનાં ફોટા અવાર-નવાર ચમકતા રહે છે. ઈશિકા Ghd hair, Amazone, Sports Fx, Oddity, Schon મેગેઝિન માટે ફોટોશૂટ કરી ચૂકી છે. ઈશિકા બ્રિટીશ-ઇન્ડિયન મોડલ છે તમે ઇશિકાને ઘણી બધી મેગેઝિનનાં કવર પેજ અને ઈનસાઇટ મેગેઝિનમાં ચમકી ચૂકી છે.
પ્રિયંકા મુડલે કિંગ ફિશરનાં જાન્યુઆરી મહિનાના એડિશનમાં જોવા મળી રહી છે. દેશમાં યોજાનારી મોટી મોટી ફેશન ઈવેન્ડમાં તેનો દબદબો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં તે મોટી થઈ છે. મહિન મલ્હોત્રા, અનામિકા ખન્ના, રિબેકા દિવાનનાં ડિઝાઈનર વેર માટે તે રેમ્પવોક કરે છે.
એક તરફ વિજય માલ્યાની મિલકત બેંકોએ જપ્ત કરી લીધી છે ત્યારે તે દેશ છોડીને બ્રિટન ભાગી ગયો છે. તેનાં માથે ધણું બધું દેવું છે છતાં પણ દર વર્ષની જેમ વિજય માલ્યાએ આ વખતે પણ કિંગફિશરનું કેલેન્ડર તૈયાર કરાવ્યું છે અને આ માટે ફોટોગ્રાફર અતુલ કસ્બેકરે ફોટોગ્રાફી કરી છે. આ ફોટોગ્રાફીમાં પાણીની જેમ પૈસો વાપરવામાં આવ્યો છે. આ કેલેન્ડર હોટ બનાવવામાં આવ્યું છે. આ કેલેન્ડર માટે પ્રિયંકા મુડલે, ઈશિકા શર્મા, પ્રિયંકા કરુનાકરન અને મિતાલી રનૌરીનું હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -