બે મહિના બાદ ફરી એકવાર કેરાલા સહિત દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇએમડીની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઇડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ આપી દીધુ છે, જ્યાં રવિવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આઇએમડીના એક બુલેટીનમાં કહેવામાં આવ્યુ છે કે, નિમ્ન દબાણનો વિસ્તાર મજબૂત થઇને ઝડપી ચક્રવતી વાવાઝોડાનું રૂપ લઇ શકે છે, જેના કારણે કેરાલાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
કેરાલાના પાડોશી રાજ્ય તામિલનાડુના ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગાહી આપી છે, તે અનુસાર, રાજ્યમાં 7 ઓક્ટોબરે મોટાભાગના સ્થળોએ મુશળધાર વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
નવી દિલ્હીઃ લગભગ બે મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ભારતના કેરાલામાં આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરની યાદ હજુ વિસરાઇ નથી, ત્યાં તો હવામાન ખાતાએ ફરી એકવાર કેરાલામાં ભારે વરસાદ પડવાની વકી દર્શાવી છે. આ આગાહીને લઇને તંત્રએ આપત્તિ મેનેજમેન્ટની તૈયારી વધારી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -