સરકારની ચેતવણીઃ સ્માર્ટફોનમાંથી તાત્કાલીક હટાવો આ ચાર એપ્સ, પાક તેના દ્વારા કરી રહ્યું છે જાસૂસી
ઉપરાંત પૂર્વ સૈનિકોને નોકરના નામે અથવા નાણાંકીય મદદના નામે જાસૂસીના પ્રયાસમાં ફસાવવાના મામલે દેશભરમાં સાત આવા સાત કેસ સામે આવ્યા બાદ તેને લઈને પણ એલર્ટ રહેવાના આદેશ છે. ગૃહ મંત્રાલય અનુસાર આ એપમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી વાયરસ મોકલીને જાણકારી મેળવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એજન્સીઓ ભારતમાં મોબાઈલ એપમાં માલવેર વાયરસ મોકલીને જાસૂસી કરી રહી છે. ગૃહ મંત્રાલયને આ જાણકારીની મજબૂત અહેવાલ મળતા જ દેશની તમામ સુરક્ષા એજન્સી અને રાજ્યોની ગુપ્તચર એજન્સીઓને પત્ર લખીને કેટલીક વિશેષ મોબાઈલ એપ ડાઉનલોડ ન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયને એક એલર્ટ જારી કર્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, જો તમે આ ખાસ ચાર એપ્સનો પ્રયોગ કરો છો તો તાત્કાલીક તેને હટાવો. આ એપ છે ટોપ ગન (ગેમ એપ), એમપીજુંક (મ્યૂઝિક એપ), બીડીજુંકી (વીડિયો એપ) અને ટોકિંગ ફ્રોગ (એન્ટરટેનમેન્ટ એપ). આ ચાર એપ તાત્કાલીક હટાવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -