✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતીકાલે દેશભરમાં ડોકટરોની હડતાળ, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 09:29 PM (IST)
આવતીકાલે દેશભરમાં ડોકટરોની હડતાળ, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ
1

કેંદ્ર સરકારના NMC બિલના વિરોધમાં શનિવારથી ગુજરાતના 27 હજાર જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાશે. ઓપીડી અને ઓપરેશન સેવાથી ડૉક્ટરો અળગા રહેશે. ફક્ત ઈમરજન્સી સેવાઓ જ શરૂ રહેશે.

2

નવી દિલ્હી: આવતીકાલે દેશભરમાં ડોકટરોની હડતાલ છે. એનએમસી બીલનો ડૉક્ટરો વિરોધ કરશે. ગુજરાતના ડોકટરો પણ આ હડતાલમાં જોડાશે. ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આવતીકાલે દેશભરમાં ડોકટરોની હડતાળ, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.