✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

58 વર્ષના વૃધ્ધને 20 વર્ષની યુવતી સાથે બંધાયા સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને અચાનક આવ્યો ખતકનાક વળાંક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 09:52 AM (IST)
1

આગ્રાઃ અહીંના સિકંદરા વિસ્તારમાં ભાડા પર રહેતા રાજેન્દ્ર (58)એ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી 20 વર્ષીય યુવતીની ગોળી મારીને હત્યા કરી દીધી. બાદમાં ખુદને ગોળી મારીને આત્મ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બન્નેના શબ 27 એપ્રિલે સવારે બંધ ઓરડામાંથી મળી આવ્યા હતા.

2

નોંધનીય છે કે, વૃદ્ધની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના પુત્રએ મૃતક યુવતીને ઓળખવાનો ઈન્કાર કરી દીધો છે. મૃતકે આવું પગલું કેમ ભર્યું તેનો કોઈ જ ખુલાસો થયો નથી.

3

ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે દૂધવાળો દૂધ આપવા માટે ઘરે પહોંચ્યો હતો. સિકંદરા પોલીસ સ્ટેશનના રૂનકતા ક્ષેત્રમાં ત્રણ મહિનાથી રાજેન્દ્ર બૈન (58 વર્ષ) ભાડે રહેતા હતા. શુક્રવારે બપોરે જ્યારે દૂધવાળો દૂધ આપવા ઘરે પહોંચ્યો, ત્યારે રૂમમાં બંનેના શબ પડેલાં મળ્યાં હતા.

4

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંદૂક સહિતનો સામાન જપ્ત કર્યો હતો. મૃતક અને યુવતીનું શબ એક જ બેડ પર પડ્યું હતું. યુવતીના માથા પર ગોળી મારવામાં આવી હતી. તો રાજેન્દ્રની ગરદન પર ગોળીના નિશાન હતા. રાજેન્દ્ર શૂઝ બનાવનારી ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. જો કે ત્રણ વર્ષ પહેલાં તેને નોકરી છોડી દીધી હતી.

5

રાજેન્દ્રની પત્નીનું 20 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. મૃતકના ચાર પુત્રો છે. રાજેન્દ્ર મૂળ રૂપથી સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં જ આવતા લખનપુરા ગામનો રહેવાસી હતો. યુવતીની ઓળખ થઈ શકી નથી. તો મૃતકના પુત્રોએ પણ તેને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો.

6

હાલ પોલીસ સૌથી પહેલા યુવતી કોણ છે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પરણીત રાજેન્દ્ર કોઈ યુવતીને રાત્રે રૂમ પર લઈ આવતો અને બાદમાં ગોળી મારીને તેની હત્યા અને ખુદની આત્મહત્યા કરી લેવું એ અનેક સવાલો ઉભા કરે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 58 વર્ષના વૃધ્ધને 20 વર્ષની યુવતી સાથે બંધાયા સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને અચાનક આવ્યો ખતકનાક વળાંક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.