✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવામાં દુશ્મનની મિસાઈલને નષ્ટ કરનાર ભારત બન્યો ચોથો દેશ, ઈન્ટરસેપ્ટર મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Dec 2017 06:09 PM (IST)
હવામાં દુશ્મનની મિસાઈલને નષ્ટ કરનાર ભારત બન્યો ચોથો દેશ, ઈન્ટરસેપ્ટર મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ
1

નવી દિલ્લી: ભારતે સ્વદેશી નિર્મિત એડવાન્સ્ડ એર ડિફેન્સ એએડી સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ ખૂબજ નીચી ઉચાંઈએ આવતી કોઈ પણ બેલિસ્ટિક મિસાઈલને તોડી પાડવા સક્ષમ છે.

2

આ વર્ષનું ત્રીજું સુપરસોનિક ઈન્ટરસેપ્ટર પરિક્ષણ છે. બેલિસ્ટિક મિસાઈલને હવામાં 30 કિલોમીટરની ઉંચાઈએ સફળતાપૂર્વક નિશાન બનાવી તેને નષ્ટ કરી હતી. પરિક્ષણ બાદ રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, આ એક મોટી સફળતા છે.

3

ચાંદીપુર સ્થિત પરિક્ષણ કેન્દ્ર આઈટીઆરના પ્રક્ષેપણ પરિસર ત્રણથી ટારગેટ મિસાઈલ-પૃથ્વી મિસાઈલ છોડવામાં આવી હતી. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે ટ્રેકિંગ રાડારો પર સિગ્નલ મળતા બાદ બંગાળની ખાડીમાં અબ્દુલ કલામ દ્વીપ પર તહેનાત ઈન્ટરસેપ્ટર એએડી મિસાઈલે હવામાં દુશ્મન મિસાઈલને નષ્ટ કરવા આગળ વધી હતી અને સફળતાપૂર્વક નિશાન લગાવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • હવામાં દુશ્મનની મિસાઈલને નષ્ટ કરનાર ભારત બન્યો ચોથો દેશ, ઈન્ટરસેપ્ટર મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.