✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બે હજાર કિલોમીટરની રેંજવાળી પરમાણુ મિસાઈલ અગ્નિ-2નું સફળ પરિક્ષણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2018 04:30 PM (IST)
બે હજાર કિલોમીટરની રેંજવાળી પરમાણુ મિસાઈલ અગ્નિ-2નું સફળ પરિક્ષણ
1

અગ્નિ-2નું નિર્માણ ભારતમાં કરવામાં આવ્યું છે. આ મિસાઈલની લંબાઈ અગ્નિ-1 કરતા 15 મીટર લંબી છે અને તેનું વજન 17 ટન છે. અગ્નિ-2 મિસાઈલ એક ટન કિલો વજન લઈ જઈ શકે છે. તેને 2004માં સેવામાં સામેલ કરવામાં આવી હતી. અગ્નિ-2ને રોલ-મોબાઈલ લોન્ચર અને રોડ-મોબાઈલ કંફિગરેશન દ્વારા પણ લોન્ચ કરવામાં આવશે.

2

અગ્નિ-2ને મોબાઈલ લોન્ચર દ્વારા સવારે 8.38 મિનિટ પર ફાયર કરવામાં આવી હતી. બે સપ્તાહ પહેલા આ દ્વીપ પરથી અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતું.

3

ઓડિસા: ભારતીય સેનાના સ્ટ્રેટેજિક કમાંડે ઓડિશાના સમુદ્ર કિનારે અગ્નિ-2 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. ડૉ અબ્દુલ કલામ દ્વીપ પર એકીકૃત પરીક્ષણ રેંજના પેડ ચાર પર મોબાઈલ લોન્ચર પરથી સવારે લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલની પ્રહાર કરવાની ક્ષમતા 2 હજાર કિલોમીટર સુધીની છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બે હજાર કિલોમીટરની રેંજવાળી પરમાણુ મિસાઈલ અગ્નિ-2નું સફળ પરિક્ષણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.