✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ કશ્મીર: પાક. સેનાની ચોકીઓ પર જવાનોનો મોટો હુમલો, અનેક લોન્ચિંગ પેડ કર્યા ધ્વસ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 07:55 AM (IST)
1

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર છેલ્લાં સપ્તાહે પૂંછમાં ભારતીય સેનાનાં બ્રિગેડ હેડક્વાર્ટર પર પાકિસ્તાની હુમલાનાં જવાબમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

2

જમ્મુ-કશ્મીરઃ લાઇન ઓફ કન્ટ્રોલને પાર ભારતીય સેનાએ પાકિસ્તાની ઠેકાણાઓ પર ભારે મોટો હુમલો કર્યો છે. આ હુમલો પૂંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરમાં થયો છે. ભારતીય સેનાનાં હુમલામાં પાકિસ્તાનનાં અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.

3

મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યાં અનુસાર ભારતે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં સ્થિત આતંકીઓનાં લોન્ચિંગ પૈડને નિશાન બનાવેલ છે. આ લોન્ચિંગ પેડ હજીરા અને રાવલકોટ સેક્ટરમાં છે. ભારતનાં હુમલામાં આતંકીઓનાં અનેક લોન્ચિંગ પેડ તબાહ થઇ ગયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ કશ્મીર: પાક. સેનાની ચોકીઓ પર જવાનોનો મોટો હુમલો, અનેક લોન્ચિંગ પેડ કર્યા ધ્વસ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.