ભારતીય નૌસેનાની સમુદ્રી તાકાત વધારવા આવી ગઈ છે, પ્રથમ સ્કોર્પીયન સબમરીન ‘કલવરી’
એમડીએલના એક વરિષ્ઠ અધિકારે કહ્યું કે, પ્રથમ સ્કોર્પીન સબમરીન કલવરીને ભારતીય નૌસેનાને સોંપવાની સાથે એમડીએલે ઈતિહાસ બનાવી દીધો છે. આ સબમરીનને ફાંસીસી નૌસેના રક્ષા અને ઉર્જા કંપની ડીસીએનએસે ડિઝાઈન કરી છે. ભારતીય નૌસેનાના પ્રોજેક્ટ-75 હેઠળ તેનો નિર્માઁણ મુંબઈમાં એમડીએલ દ્વારા કરાવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીનની હિન્દ મહાસાગરમાં વધતી જતી ગતિવિધિઓની વચ્ચે નૌસેનાની હાલની સબમરીનો જૂની પુરવાર થઈ રહી છે. આવી હાલતમાં આધુનિક ફીચર્સવાળી આ સબમરીન મળવી એ મોટી વાત છે. કલવરી સબમરીનનું નામ ટાઈગર શાર્ક પરથી રાખવામાં આવ્યું છે.
આ સબમરીન દુશ્મનની નજરથી બચી ચોક્કસ નિશાન લગાવી શકે છે. આ ટોરપીડો અને એન્ટી શિપ મિસાઇલના હુમલા પણ કરી શકે છે.
મુબંઈ: ભારતીય નૌસેના પાસે સ્કોર્પીયન શ્રેણીની પ્રથમ સબમરીન કલવરી આવી ગઈ છે. આ સબમરીન ભારતીય નૌસેનાની સમુદ્રી તાકાતને મજબૂત કરશે અને મીલનો પથ્થર સાબિત થશે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -