✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોનાથી પણ મોંઘો છે આ પાડો, રોજ પીવે છે 1 લિટર દારૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2018 07:16 AM (IST)
1

2

સુલતાન આખા વર્ષમાં 30 હજાર સીમનનો ડોઝ આપે છે જે 300 રૂપિયા પ્રતિ ડોઝ વેચાય છે. આ હિસાબે તે વાર્ષિક 90 લાખ રૂપિયાની કમાણી કરે છે.

3

છ વર્ષ પહેલા રોહતકથી 2 લાખ 40 હજાર રૂપિયામાં સુલતાનનો ખરીદ્યો હતો. એક વિદેશીએ ગત દિવસોમાં તેની કિંમત 25 કરોડ રૂપિયા લગાવી હતી. સવારના નાસ્તામાં સુલતાન દેશી ઘીનો મલીદો અને દૂધ પીવે છે.

4

સીમન વધારવા માટે સુલતાનને દારૂ પીવડાવે છે. તેને દવાની જેમ આપવામાં આવે છે. સુલતાનની ઉંમર 9 વર્ષ છે. સુલતાન મુર્રા નસલનો પાડો છે.

5

સુલતાન રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે 100 પાઇપર, ગુરુવારે વેલેન્ટાઇન, શનિવારે બ્લેક લેબલ અથવા શિવાસ રિગલ પીવે છે.

6

હરિયાણાના કૈથલના 25 કરોડ રૂપિયાની કિંમતનો પાડો સુલતાન અને કુરુક્ષેત્રનો 9 કરોડ રૂપિયાની કિંમતનો પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. કૈથલના બૂઢાખેડા ગામમાં રહેતા સુલતાનના માલિક નરેશે જણાવ્યું કે, સુલતાન અઠવાડિયામાં 6 દિવસ સાંજે ખાતા પહેલા દારૂ પીવે છે. દાર પણ જુદી જુદી બ્રાન્ડનો પીવે છે. માત્ર મંગળવારે તે દારૂ પીતો નથી.

7

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં સુલાતન નામનો પાડો ખૂબ ચર્ચામાં છે.ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ 30 લાખ રૂપિયે કિલો છે અને સુલતાનની કિંમત 25 કરોડ રૂપિયા છે. આ હિસાબે જોઇએ તો 70 કિલો સોના બરાબર છે સુલતાનની કિંમત.

8

  • હોમ
  • India-news
  • દેશ
  • સોનાથી પણ મોંઘો છે આ પાડો, રોજ પીવે છે 1 લિટર દારૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.