✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈસરોએ લોન્ચ કર્યો GSAT-7A સેટેલાઇટ, વાયુસેનાને થશે ફાયદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Dec 2018 04:56 PM (IST)
ઈસરોએ લોન્ચ કર્યો GSAT-7A સેટેલાઇટ, વાયુસેનાને થશે ફાયદો
1

શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો)એ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. બુધવારે સાંજે 4.10 કલાકે ઇસરોએ દેશના 35માં સંચાર સેટેલાઇટ GSAT-7A ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધો છે.

2

આ સેટેલાઇટનું વજન 2250 કિલોગ્રામ છે. જે સેના અને વાયુ સેનાની તાકાતમાં વધારો કરશે. તેની મદદથી વાયુસેના પોતાના ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને એરબોર્ન અર્લી વાર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)એરક્રાફ્ટને ઇન્ટરલિંક કરી શકશે.

3

આ સેટેલાઇટની ડ્રોન વધુ સારી રીતે સર્વિલાન્સ કરશે. તે તસ્વીરો અને વીડિયો ગ્રાઉન્ડ સ્ટેશનો પર નિરંતર મોકલશે. આ સેટેલાઇટ પર 500 થી 800 કરોડ રૂપિયાનો ખર્ચે બનાવવામાં આવી છે. સેટેલાઇટ મિશનનો અવધિ આઠ વર્ષ સુધી રહશે.

4

કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-7Aને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન GSLV-F11 દ્વારા શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવ્યો. આ સેટેલાઇટથી ભારતીય વાયુસેને મદદ મળશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઈસરોએ લોન્ચ કર્યો GSAT-7A સેટેલાઇટ, વાયુસેનાને થશે ફાયદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.