✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈસરોએ લોન્ચ કર્યો સ્વદેશી સેટેલાઈટ IRNSS-1I, જાણો કેટલા કરોડનો કરવામાં આવ્યો છે ખર્ચ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2018 07:56 AM (IST)
1

IRNSS-1Iથી નેવિગેશન ક્ષેત્રમાં મદદ મળશે. તેનાથી દરિયાઈ નેવિગેશનની સાથે જ મેપ અને સૈન્ય ક્ષેત્રમાં પણ મદદ મળશે. આ સેટેલાઇટ ઇસરોની નાવિક સિસ્ટમનો હિસ્સો હશે. ઈન્ડિયન સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નાવિકમાં 9 સેટેલાઇટ છે.

2

IRNSS-1I સેટેલાઇટનું વજન 1425 કિલોગ્રામ છે. આ સેટેલાઇટની લંબાઈ 1.58 મીટર. ઊંચાઈ 1.5 મીટર અને જાડાઈ 1.5 મીટર છે. તેને બનાવવામાં 1420 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.

3

આ પહેલા ઇસરોએ 29 માર્ચના રોજ કમ્યુનિકેશન સેટેલાઇટ જીએસટR-6એને લોન્ચ કર્યો હતો. જોકે તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઇસરો દ્વારા સેટેલાઇટ સાથે સંપર્ક સાધવાની કોશિશ ચાલુ છે.

4

શ્રીહરિકોટાઃ ઈસરોએ તેના નેવિગેશન સેટેલાઈટ (IRNSS-1I) ગુરુવારે સવારે લોન્ચ કર્યો હતો. આ સેટેલાઇટનને પીએસએલવી-સી41 રોકેટ દ્વારા ગુરુવારે સવારે 4.04 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના એફએલપીથી લોન્ચ કરવામાં આવ્યો. IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.

5

IRNSS-1I સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નેવિગેશન સેટેલાઇટ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઈસરોએ લોન્ચ કર્યો સ્વદેશી સેટેલાઈટ IRNSS-1I, જાણો કેટલા કરોડનો કરવામાં આવ્યો છે ખર્ચ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.