✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇસરો આજે લૉન્ચ કરશે GSAT-6A સેટેલાઇટ, મોબાઇલ કૉમ્યુનિકેશનને મળશે મદદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2018 10:17 AM (IST)
ઇસરો આજે લૉન્ચ કરશે GSAT-6A સેટેલાઇટ, મોબાઇલ કૉમ્યુનિકેશનને મળશે મદદ
1

2

3

ઇસરોએ કહ્યું કે, ઉપગ્રહની એક મુખ્ય વાત મલ્ટી બીમ કવરેજ સુવિધા દ્વારા ભારતને મોબાઇલ સંચાર આપવાની છે. ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે જીસીએટ-6એ બાદ એક નેવિગેશન ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવશે, જે આગામી નાણાંકિય વર્ષમાં લૉન્ચ થશે.

4

ઇસરોએ કહ્યું કે GSAT-6ની જેવો જ GSAT-6A છે. આ ઉપગ્રહ સારી ટેકનોલૉજીસ્ટોને પ્રદર્શન માટે એક મંચ પ્રદાન કરસે, જેમાં 6એમ એસ-બેન્ડ એનફ્લેરેબલ એટીના, હેન્ડહેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ તથા નેટવર્ક પ્રબંધન ટેકનોલૉજી સામેલ છે.

5

રૉકેટની આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રૉકેટ પોર્ટ પરથી સાંજે 4.56 વાગે બીજા લૉન્ચ પેડ પરથી પ્રક્ષેપણ કરાશે. ઇસરોએ કહ્યું કે આ મિશન ઉલટી ગણતરી બુધવારે સાંજે એક વાગેને 56 મિનીટથી શરૂ થઇ ગઇ છે.

6

અંતરિક્ષ એજન્સી અનુસાર, દસ વર્ષના જીવનકાળ વાળા આ ઉપગ્રહને ભારતીય રૉકેટ જિયોસિનક્રૉનસ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (જીએસએલવી-એફ08) દ્વારા કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

7

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આજે GSAT-6A સેટેલાઇટ લૉન્ચ કરશે. સંચાર ઉપગ્રહ જીસેટ-6એની સાથે ઇસરોના જીએસએલવી-એફ08 મિશનને ચેન્નાઇથી લગભગ 110 કિલોમીટર દુર શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રમાંથી પ્રક્ષેપણના કાઉન્ટડાઉન શરૂ થઇ ગયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઇસરો આજે લૉન્ચ કરશે GSAT-6A સેટેલાઇટ, મોબાઇલ કૉમ્યુનિકેશનને મળશે મદદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.