ઇલેક્ટ્રિશિયનના પુત્રને USમાં મળી નોકરી, પેકેજ છે 70 લાખ રૂપિયા, કર્યુ હતુ આ કારનામું
તેને અભ્યાસ દરમિયાન પોતાના પ્રૉજેક્ટમાં મારુતિની 800 કારને ઇલેક્ટ્રિક કારમાં ફરવી દીધી હતી, અને આ પ્રૉજેક્ટના કારણે તેનું અમેરિકન કંપનીમાં સિલેક્શન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયામાં આમિર કહ્યું કે, ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં મોટો પડકાર છે. મે એક થિયરી બનાવી. જો હુ સક્સેસ થયો તો ચાર્જિંગ વાહનોના ખર્ચ બહુજ ઓછો આવશે. પણ પહેલા મારા શિક્ષકે મારા પર વિશ્વાસ ના કર્યો કેમકે આ કામનો નવો પ્રકાર હતો. જોકે બાદમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર વકાર આલમે મારા કામના પોટેન્શિયલને જાણ્યું, બાદમાં મે મારા રિસર્ચનું પ્રૉટોટાઇપ તાલિમી મેળામાં દેખાડ્યું.
વર્ષ 2015 માં તેને જામિયામાં મિકેનિઝમ એન્જિનીયરિંગમાં એડમિશન લીધુ અને ઇલેક્ટ્રિક ગાડીઓ માટેના પેશને તેને પહોંચાડી દીધો. રિપોર્ટ્સ અનુસાર તેના ઇલેક્ટ્રિશિય પિતાએ તેને ભણાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આમિરે કહ્યું કે આ કંપની અમેરિકાની પ્રખ્યાત માનવામાં આવતી સૌથી મોટી કંપનીની પ્રતિસ્પર્ધી છે.
મોહમ્મદ આમિરના સાત ભાઇ બહેન છે અને તે બીજા નંબરનો છે. તેને જેએમઆઇ સ્કૂલમાં બોર્ડ પરીક્ષામાં પણ સૌથી વધુ ટકાવારી હાસિલ કરી હતી, પણ તેને બીટેક કોર્સ માટે એડમિશન ના મળ્યું. તે બાદ તેને એનઆઇટી ઝારખંડના આર્ટિકલ્ચર કોર્સમાં એડમિશન મળ્યું પણ પૈસાની કમીના કારણે કોલેજ જોઇન ના કરી શક્યો.
દિલ્હીના મોહમ્મદ આમિરને અમેરિકાની એક કંપનીએ નોકરી ઓફર કરી છે. કંપનીએ તેને આ નોકરી એક લાખ ડૉલર એટલે લગભગ 70 લાખ રૂપિયા સેલેરી સાથે ઓફર કરી છે. મોહમ્મદ આમિરે જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં ડિપ્લોમા ઇન મિકેનિઝમ એન્જિનીયરિંગ કર્યુ છે અને તેના પિતા એક ઇલેક્ટ્રિશિયન છે. કહેવાઇ રહ્યુ છે કે જામિયાના ડિપ્લોમાં હૉલ્ડરને આપવામાં આવેલુ સૌથી મોટુ પેકેજ છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રહેવાસી એક છોકરાને અમેરિકાની એક કાર કંપનીએ તગડા અને અધધધ પગાર વાલી નોકરી ઓફર કરી દીધી છે. કંપનીએ આ નોકરી તેના અદભૂત કાર કારનામાને લઇને આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -