✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીર: રામબાણ જિલ્લામાં આર્મીના વાહન અને કાર વચ્ચે અકસ્માત થતા બેના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Sep 2017 03:08 PM (IST)
જમ્મુ-કાશ્મીર: રામબાણ જિલ્લામાં આર્મીના વાહન અને કાર વચ્ચે અકસ્માત થતા બેના મોત
1

પોલીસે જણાવ્યું કે, આર્મીનું વાહન શ્રીનગરથી ઉધમપૂર તરફ જઈ રહ્યું હતું ત્યારે ચામાલવાસ નજીક સામેથી રોંગ સાઈડે આવતી કાર સાથે અકસ્માત થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલ થયેલા લોકોને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના રામબાણ જીલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર શનિવારે આર્મીના વાહન સાથે એક મુસાફરો ભરેલી કાર અકસ્માત થતા કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય પાંચને ગંભીર ઈજા થઈ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીર: રામબાણ જિલ્લામાં આર્મીના વાહન અને કાર વચ્ચે અકસ્માત થતા બેના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.