✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

J&K: ત્રાલમાં ટોપ હિઝબુલ કમાન્ડર સબઝર બટ ઠાર, બુહરાન બાદ સંભાળી હતી કમાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 May 2017 08:31 AM (IST)
J&K: ત્રાલમાં ટોપ હિઝબુલ કમાન્ડર સબઝર બટ ઠાર, બુહરાન બાદ સંભાળી હતી કમાન
1

શ્રીનગરઃ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તરામાં હિઝબુલના ટોપ કમાન્ડર સબઝર અહમદ બટ અને અન્ય એક આતંકવાદીને ઠાર કર્યા છે. આ પહેલા ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 6 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન જારી છે. આ પહેલા શુક્રવારે સેનાએ કશ્મીરના ઉરીમાં જ નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટના બે હુમલાખોર આતંકવાદીનો ઠાર માર્યા હતા. શનિવારે સેનાએ કુલ 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

2

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, એલઓસી પર પાકિસ્તાન આવા હુમલાની ફિરાકમાં જ છે. PoKમાં આવા 4-5 આતંકી કેમ્પ સક્રિય છે. આ કેમ્પોમાં પાક સેનાની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)એ ગત મહિને બેટ ટીમને ટ્રેનિંગ આપી હતી.

3

કાશ્મીરના ઉરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેના પર શુક્રવાર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)એ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરીને પાકના 2 જવાનોને ઠાર કર્યા હતા. આ લોકો ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા. ઠાર કરાયેલા પાકના જવાનો પાસેથી એક AK 47 રાઇફલ, એક પિસ્ટલ અને હથિયારો મળી આવ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • J&K: ત્રાલમાં ટોપ હિઝબુલ કમાન્ડર સબઝર બટ ઠાર, બુહરાન બાદ સંભાળી હતી કમાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.