✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર દુજાનાને કર્યો ઠાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Aug 2017 09:53 AM (IST)
1

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેનાને પુલવામાના હકરીપોરા ગામમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેના અને લશ્કરના આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટ ચાલી રહ્યું છે. બંને બાજુથી ખૂબ હેવી ફાયરિંગ થઈ રહ્યું છે. અહીં લશ્કરના કમાન્ડર સહિત 2 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

2

કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં શિખ ઈંફેંટ્રી રેજિંમેન્ટના જવાન મનદીપ સિંહનું માથું વાઢ્યું હોવાની ખાનગી એજન્સીને માહિતી મળી હતી. ખાનગી એજન્સીને માહિતી મળી હતી કે, આ ઘટના પાછળ પાકિસ્તાની આર્મીની સાથે લશકર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અબુ દુજાનાનો પણ હાથ છે. શરૂઆતની તપાસમાં માહિતી મળી હતી કે અબુ દુજાનાએ જ શહીદ મનદીપ સિંહનું માથું વાઢ્યું અને તેના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યો હતો. તેની સાથે આંતકીઓની ટુકડીની સાથે સાથે પાકિસ્તાની કમાન્ડર્સ પણ હતા.

3

પુલવામાઃ કાશ્મીરમાં આતંકિઓ સાથે લડતી ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. મંગળવારે સવારે જમ્મુ કાશ્મીરના પુલવાના કાકાપોરામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અબુ દુજાનાને ઠાર માર્યો છે. અથડામણાં એક અન્ય આતંકી પણ માર્યા ગયા છે. અનેક આતંકી ઘટનાઓને અંજામ આપનાર દુજાનાને સુરક્ષાદળો ઘણાં સમયથી શોધી રહી હતી. તેના પર 35 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર દુજાનાને કર્યો ઠાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.