✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2018 04:17 PM (IST)
1

પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનને આતંકીઓ હોવાની જાણ થતા શહેરના રામપુરા ચટ્ટાબલ વિસ્તારમાં સર્ચ આપરેશન શરૂ કર્યું હતું.

2

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદી વિરુદ્ધ સર્ચ ઓપરેશમાં દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. આ સર્ચ ઓપરેશનમાં સીઆરપીએફના સહાયક કમાંડેટ સહિત અનેક જવાનો ઘાયલ થઈ ગયા છે.

3

પોલીસ મહાનિદેશક એસપી વૈદ એ ટ્વિટ કરી જણાવ્યું કે અથડામણ સપાપ્ત થઈ ગઈ છે. રાજ્યના પોલીસ અને સીઆરપીએફના જવાન સાથે અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.